મુસલમાનો માટે શઅબાન અને રમઝાન મહિનાની ર૯મી તારીખે ગુરૂબે આફતાબ (સૂર્યાસ્ત)ના સમયે ચાંદ જોવાની કોશિષ [...]
સવાલ(૩પ૬–ર):– રમઝાન અને ઈદના ચાંદ જોવા વિષે શું હુકમ છે ? કેટલા માણસની ગવાહીથી સાબિત [...]