રોઝહ કોના ઉપર ફર્ઝ છે ? માહે રમઝાનુલ મુબારકના રોઝાઓ રાખવા દરેક આકિલ, બાલિગ, મુસલમાન [...]
રમઝાનુલ મુબારકના દરેક રોઝહ માટે અલગ અલગ નિય્યત કરવી જરૂરી છે. (કિતાબુલ મસાઈલ : ર/૭૧) [...]