રોઝો ઇસ્લામની એક પાયાની બાબત (રુકન) છે. માનવીના નૈતિક ઘડતરમાં રોઝાની બહુ મોટી ભૂમિકા છે. [...]
રમઝાનુલ મુબારકના મહિનાને તેની મહત્વતાના લીધે “મહિનાઓનો સરદાર” કહેવામાં આવે છે. અલ્લાહપાકના રસૂલ (સલ.)એ ફરમાવ્યું [...]
રમઝાનનો મહિનો ઘણી ફઝીલતવાળો મહિનો છે. જ્યારે રમઝાનનો મહિનો શરૂ થાય છે, તો જન્નતના દરવાજા [...]