તવાફ દરમ્યાન જાઈઝ કામો

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 56)

૧. સલામ કરવી અથવા સલામનો જવાબ આપવો.

ર. છીંક આવવાને લઈ અલ્હમ્દુલિલ્લાહ પઢવું.

૩. તવાફ દરમ્યાન મસ્અલો પૂછવો અથવા બતાવવો.

૪. જરૂરતને લઈ વાતચીત કરવી.

પ. દુઆ છોડી આપવી અથવા કાંઈપણ પઢયા વગર ચૂપચાપ તવાફ કરવો.

૬. અલ્લાહ તઆલા કે રસૂલﷺ ની શાનમાં હમ્દ, નઅત વગેરે ધીમેથી (કોઈને તકલીફ ન થાય તેમ) પઢવું.

૭. પાક જોડા–ચપ્પલ પહેરી તવાફ કરવો.

૮. બીમારી કે મજબુરીને લઈ ડોલીમાં તવાફ કરવો.

૯. ધીમે ધીમે કુર્આન શરીફ પઢવું.

Log in or Register to save this content for later.