હજ્જમાં જૂ મારવા બાબત

Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ

(Page : 149)

મસ્અલોઃ જૂ મારી અથવા કપડું ધોયુ અથવા તડકે નાંખ્યું તો એક જુનો બદલો રોટીનો એક ટુકડો છે. બે ત્રણ જુની સજા એક મુઠ્ઠ ઘઉં છે. ત્રણથી વધુ જૂ જેટલી પણ હોય તેની સદ્‌કએ ફિત્ર વાજિબ છે.

મસ્અલોઃ ઉપર મુજબ કામોથી જૂ મરી ગઈ. જૂ મારવાનો વિચાર ન હતો તો કંઈ પણ વાજિબ થશે નહીં.

મસ્અલોઃ જૂ મારવી અથવા કોઈને આપવી અથવા જમીન ઉપર ફેંકી દેવી તે પણ મારવાના હુકમમાં છે

Log in or Register to save this content for later.