Chapter : હજ્જ ઉમરહના જરૂરી મસાઈલ
(Page : 42)
૧. હજના મહિનામાં હજનું એહરામ બાંધવુ.
ર. પોતાના દેશની મીકાતથી એહરામ બાંધવુ (જ્યારે જ્યાંથી પસાર થાય).
૩. ગુસલ અથવા વુઝૂ કરવુ.
૪. બે રકાઅત નમાઝ પઢવી.
પ. ત્રણ વખત તલ્બિયહ પઢવી.
૬. તલ્બિયહ મોટા અવાજે પઢવુ. (ઓરતોએ ધીમા અવાજે પઢવુ.)
Log in or Register to save this content for later.