નમાઝના જરૂરી મસાઈલ, મવલાના ઈકબાલ સાહબ ટંકારવી, વુઝૂ વુઝૂની મકરૂહ વસ્તુઓ Posted on by islamicblog Chapter : નમાઝના જરૂરી મસાઈલ (Page : 34) Read later Views: 143 નાપાક જગ્યામાં વુઝૂ કરવું. જમણા હાથે નાક સાફ કરવું. વુઝૂ કરતી વેળા દુન્યવી વાતો કરવી. સુન્નત તરીકાથી ઉલટી રીતે વુઝૂ કરવું. Log in or Register to save this content for later. વુઝૂને તોડવાવાળી વસ્તુઓ જે કારણથી વુઝૂ તૂટતું નથી