એવી ખામીઓ જેને ખામી ગણવામાં આવતી નથી

Chapter : નમાઝના જરૂરી મસાઈલ

(Page : 147 -148)
  • જાનવરને દાંત ન હોય તેમ છતાં તે ઘાસચારો ખાય શકતું હોય.
  • બકરીને જન્મથી જ જીભ ન હોય, મોટા જાનવરમાં એને ખામી (એબ) ગણવામાં આવશે.
  • ખુજલી હોય, પરંતુ મોટું તગડુ હોય.
  • જન્મથી જ સીંગડાં ન હોય અથવા જડમૂળથી તૂટેલું ન હોય.
  • જેનો કાન ઘણો જ નાનો હોય.
  • કાનમાં કાણું હોય.
  • કાન લંબાઈમાં ફાટેલો હોય.
  • એવું પાગલ જાનવર, જે મોટું તગડુ હોય અને ઘાસચારો ખાય શકતું હોય.
  • એવું લંગડું જાનવર, જે ત્રણ પગથી ચાલે અને ચાલતી વખતે ચોથો પગ પણ જમીન પર ટેકવે, જેના કારણે થોડુ વાંકુ-ચૂકું ચાલે. વધુ ઉંમર થવાના કારણે હવે બચ્ચુ પેદા થઈ શકે એમ ન હોય. (કામૂસુલ ફિકહ : ૧પ૬-૧પ૭/ર)a
Log in or Register to save this content for later.