Chapter :  નમાઝના જરૂરી મસાઈલ
 (Page : 146 - 147)
   	 
			
			Views: 
			180
			
- સીંગડાં જડમૂળથી તૂટી ગયા હોય.
- આંધળુ હોય, એક આંખ ન હોય.
- પગે એટલું લંગડુ હોય કે ઝબહ કરવાની જગ્યા સુધી જવામાં તકલીફ હોય.
- ઘણું જ બીમાર હોય.
- બન્ને કાન કપાયેલા હોય, સુરીન (થાપુ) કપાયેલી હોય.
- આખુ પૂછડું કપાયેલું હોય.
- જન્મથી જ બન્ને કાન ન હોય અથવા એક જ કાન હોય અને એક કાન ન હોય અથવા કપાય ગયો હોય.
- કોઈ પણ અવયવ ૧/૩ કે તેથી વધુ કપાયેલો હોય.
- નાક કપાયેલું હોય.
- જેનો આંચળ કપાયેલો હોય.
- જે પોતાના બચ્ચાને દૂધ ન પીવડાવી શકતું હોય.
- જીભ એટલી કપાયેલી હોય કે ઘાસચારો ન ખાય શકે.
- જાનવરને પાગલપણું એટલી હદે હોય કે ચરવું અને ઘાસચારો ખાવું મુશ્કેલ હોય.
- ઉંટને નાપાકી ખાવાની આદત હોય.
- એટલું કમઝોર હોય કે હાડકાની અંદરનો નરમ ભાગ ન હોય (હાડકા-પાંસળા જ હોય).
- ચારમાંથી કોઈ એક પગ કપાયેલો હોય.
- નાના જાનવરમાં એક આંચળનું અને મોટા જાનવરમાં બે આંચળનું દૂધ સૂકાય ગયું હોય. (કામૂસુલ ફિકહ : ૧પ૬/ર)
Log in or 
Register to save this content for later.