Chapter : બરકત-નહૂસત, શુભ-અશુભ, ઘડી-ચોઘડીઆ, રાશી-ગ્રહ
(Page : 415)
સવાલ : માના પેટમાંથી જ કોઈ બાળકને દાંત ઊગેલા હોય તો આ વાત શરીઅતની રૂએ સારી છે કે ખરાબ ?
જવાબ : શરીઅતથી તેના સારા કે ખરાબ હોવા વિશે કોઈ વિગત સાબિત નથી.
Log in or Register to save this content for later.