[૭૦] હઝરાતે સહાબા (રદિયલ્લાહુ અન્હુમ) વારિસે હઝરાતે અમ્બિયા અલયહિમુસ્સલામ હતા

Chapter : હઝરાત સહાબએ કિરામ (રદિ.)

(Page : 188)

સવાલ  : શું સહાબએ કિરામ (રદિ.)ની પૂરી જમાઅત વારિસે હઝરાતે અમ્બિયા અલયહિમુસ્સલામ હોવાની બશારતની હકદાર છે ?

જવાબ  : હઝરાત સહાબએ કિરામ (રદિ.)ની પૂરી જમાઅત ઉલમાની જમાઅત હતી અને તેઓ આ હદીસની બશારતના ખરા હકદાર હતા.

Log in or Register to save this content for later.