Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : /)
જરૂરી વાતચિત
| આવો 
 | تَفَضَّلْ 
 | તફઝઝલ 
 | 
| કેમ છો ? 
 | کَیْفَ حَالُکَ یَا سَیِّدِیْ 
 | કયફ હાલુક યા સય્યિદી 
 | 
| અલ્લાહનો શુક્ર છે 
 | الْحَمْدُ للّٰہ 
 | અલહમ્દુલિલ્લાહ 
 | 
| ચાય પીઓ 
 | اِشْرَبِ شَأی 
 | ઈશરબ શાય 
 | 
| નહિ, શુક્રિયહ 
 | لا ، شُکْراً 
 | લા, શુકરન 
 | 
| તમારી તબિયત કેમ છે 
 | ھَلْ اَنْتُمْ بِخَیْرٍ 
 | હલઅન્તુમ  બિ ખયર 
 | 
| બેઠો, આરામ કરો 
 | اِجْلِسُوْ، اِسْتَرِیْحُوا 
 | ઈજલિસુ, ઈસ્તરીહુ 
 | 
| તમે કયા દેશના ? 
 | مِنْ اَیِّ دُوْلَۃٍ اَنْتَ یَا سَیِّدِیْ 
 | મિન અય્યિ દવલતિન અન્ત યા સય્યિદી 
 | 
| હું ઈન્ડિયાનો છું 
 | اَنَا مِنْ الْھِنْدِ 
 | અના મિનલ હિંદ 
 | 
| તમે શું કરો છો ? 
 | مَاذَا تَفْعَلُ یَا سَیِّدِیْ 
 | માજા તફઅલ યા સય્યિદી 
 | 
| હું વેપારી છું 
 | اَنَا تَاجِرٌ 
 | અના તાજિર 
 | 
| ભાઈ, તમારું શું નામ છે? 
 | مَا اِسْمُکَ یَا  اَخِیْ 
 | મસ્મુક યા અખી 
 | 
| જનાબ મારું નામ ઇકબાલ છે. 
 | سَیِّدِیْ ! اِسْمِیْ اِقْبَال 
 | સય્યિદી ઈસ્મી ઇકબાલ 
 | 
| કેમ છો ? 
 | کیف الحال ؟ 
 | કયફલ હાલ? 
 | 
| કેમ છો ? 
 | کیفک ؟ 
 | કયફક? 
 | 
| કેમ છો ? 
 | شلُوْنَکْ 
 | શલોનક 
 | 
| તારી શું ખબર છે ? 
 | شَلُوْنْ اَخْبَارَکَ 
 | શલોન અખ્બારક ? 
 | 
| તમારી શું ખબર છે ? 
 | شَلُوْنْ اَخْبَارَکُمْ 
 | શલોન અખબારકુમ? 
 | 
| શામિયહ મહોલ્લો કયાં છે ? 
 | فین المحلۃ الشامیہ 
 | ફૈનલ મહલ્લા શ્શામિયહ 
 | 
| ચાયની દુકાન કયાં છે? 
 | فین القھوۃ 
 | ફૈન કહવહ? 
 | 
| હજામ કયાં છે ? 
 | فین  حلاق 
 | ફૈન હલ્લાક 
 | 
| શુ તમોને સમજ પડી? 
 | ھل فھمت 
 | હલ ફહિમ્ત? 
 | 
| હું નથી જાણતો 
 | انا لااعرف انا لا ادری 
 | અના લા અઅ્રિફ અના લા અદરી 
 | 
| આ જગાનું નામ શું છે? 
 | ما اسم ھذا المحل؟ ما اسم ھذا المکان؟ 
 | મા ઈસ્મુ હાજલ મહલ? મા ઈસ્મુ હાજલ મકાન? 
 | 
| અહીંયાથી કયારે જશો? 
 | متی تمشی من ھنا 
 | મતા તમ્શી મિન હિના? 
 
 | 
| હું કાલે સફર કરીશ 
 | انا بکرا اسافر 
 | અના બુકરા ઉસાફિર 
 | 
| મારો અરફાત જવાનો ઈરાદો છે 
 | انا اقصد عرفات 
 | અના અકસિદ અરફાત 
 | 
| મારી સાથે ચાલો 
 | امشی معی 
 | અમ્શી મઈ 
 | 
| ભાઈ બહુ સારું 
 | طیب یا سیدی 
 | તય્યિબ યા સય્યિદી 
 | 
| તમારો શુક્રિયહ 
 | شکرا 
 | શુકરન | 
