Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ"
(Page : .)
રહેવાની હોટલ
فُنْدُق
| આ બિલ્ડીંગની ગટર લાઈન બંધ છે
|
مَجَارِی لِھٰذِہِ العِمَارَۃِ خَرْبَان
મજારી લિહાજિહીલ ઈમારહ ખરબાન. مَجَارِی لِھٰذِہِ العِمَارَۃ مُغْلَقَۃ મજારી લિહાજિહીલ ઈમારહ મુગલ્લકહ.
|
| રૂમનું એરકંડીશન બંધ છે.
|
مُکَیِّفُ الْغُرْفَۃِ لاتَعْمَل
મુકય્યિફુલ ગુરફતિ લા તઅ્મલ مَا یَشْتَغِلْ مُکَیَّفْ મા યશતગિલ મુકય્યફ
|
| રૂમની લાઈટ ખરાબ છે
|
کَھْرُبَائُ الْغُرْفَۃِ لاتَعْمَل
કોહરુબા ગુરફહ લા તઅમલ کَھْرُبَائُ الْغُرْفَۃِ مُنْقَطِعَۃٌ કોહરબા ગુરફહ મુનકતિઅહ طَفَّتْ الکُھْرباء તફફતિલ કોહરબા
|
| પંખો ખરાબ છે
|
મિરવહ ખરબાન
مِرْوَحہ خَرْبَان
|
| દરવાઝો ખરાબ છે
|
બાબુલ ગુરફહ ખરબાન
بابُ الْغُرْفَۃِ خَرْبَان
|
| બિલ્ડીંગનો દરવાઝો ખરાબ છે.
|
બાબુલ ઈમારહ ખરબાન
بَاب العِمَارۃ خَرْبَان
|
| મેઈન દરવાઝો ખરાબ છે
|
બાબુર્રઈસ ખરબાન
بَابُ الرَّئِس خَرْبَان
|
| લિફટ ખરાબ છે
|
મિસ્અદ ખરબાન
مِصْعَدُ خَرْبَان
|
| બિલ્ડિીંગમાં પાણી નથી
|
લા યૂજદ માઅ ફિલ ઈમારહ
لا یُوْجَدُ الْمَائُ فی العِمَارَۃ
|
| ઈલેકટ્રીશયન કયારે આવશે ?
|
મતા યઅતિ કહરુબાઈ
مَتٰی یَأتِی الْکَھْرَبَائِی
|
| પલમ્બર કયારે આવશે?
|
મતા યઅતિ સબ્બાક
مَتٰی یَأتِی سَبَّاکٌ
|
| સફાઈ નથી
|
નિજામુ ન્નજાફહ ગયરુ જય્યિદ
نِظَامُ النَّظَافَۃِ غَیْرُ جَیِّدٌ
|
| હું ટેલીફોન કરી શકું છું ?
|
મુમ્કિન અત્તસીલ તિલિફોન
ممکن أتَّصِلْ تلفون
|
| મારે ટેલીફોન કરવો છે
|
અના ઉરીદુ અત્તસિલ તિલિફોન
انا ارید اَتَّصل تلفون
|
| મારે ટેલીફોનથી વાત કરવી છે.
|
અના ઉરીદુ અન અતકલ્લમ બિત્તિલિફોન
انا ارید ان اتکلم بالتلفون
|
| કયાં ટેલીફોન કરવો છે ?
|
વેન ઈત્તસીલ તિલિફોન
وَیْن إتَّصِلْ تلفون
|
| ઈન્ડિયા
|
ઈલલ હિંદ
الی الھند
|
| કસમથી હું દિલગીર છું
|
વલ્લાહિ આસિફ
واللہ، آسِفْ
|
| ટેલીફોન ઝીરો લોક છે
|
તિલિફોન, સિફર મુસક્કર
تلفون، صِفَر مُسَکَّرْ
|
| એક્ષ્ચેન્જ ઉપર જાઓ
|
રૂહ સન્તરાલ
رُحْ سنترال
|
| એક્ષ્ચેન્જ કયા છે ?
|
વેન સન્તરાલ
وَیْن سنترال
|
| મને તમારો ટેલીફોન નંબર આપો
|
અઅ્તિની રકમ તિલિફોનક
اَعْطِنِیْ رَقْمَ تلفونکْ
|
| વાત કરો
|
કલ્લિમ
کَلِّمْ
|
| રીંગ વાગે છે
|
યરૂન્નુલ જરસ
یَرُنُّ الْجَرَسْ
|
| પણ કોઈ બોલતું નથી
|
લાકિન મા યરૂદદુ અહદ
لکن ما یردُّ احدْ
|
| લાઈ ન ખરાબ છે
|
ખત ખરબાન
خط خربان
|
| ટેલીફોન કટ છે
|
ટેલીફોન મુન્કતિઅ
تلفون منقطع
|
| ટેલીફોન કરવો મના છે
|
ટેલીફોન મમ્નૂઅ
تلفون ممنوع
|
| એ મારા ભાઈ, લોકલ કરવો છે
|
યા અખી ઉરીદુલ મહલ્લી
یا اخی ارید المحلی
|
| ભલે ને લોકલ હોય!
|
વ લવ મહલ્લિ
و لو محلی!
|
| મારો હિસાબ શું છે ?
|
કમ હિસાબી
کم حسابی
|
| તમે હમણા જાઓ છો ?
|
અન્ત તમ્શી અલ હીન
انت تمشی الحین
|
| ના, હા
|
લા નઅમ
لا، نعم
|
| ઝુહર પછી જઈશ
|
અમશિ બઅદ ઝઝુહર
امش بعد الظھر
|
| પરંતુ હિસાબ હમણા ચુકતે કરો
|
લાકિન સદિદલ હિસાબ અલ હીન
لکن سدد الحساب الحین
|
| ઝુહર પછી તરત જ નીકળી જઈશ
|
બઅ્દ ઝઝુહર અમ્શી તિવાલી
بعد الظھْرِ اَمْشِیْ طِوَالی
|
| મારા માટે ટેક્ષી બોલાવો
|
યા અખી ઉતલુબ લિ અસ્સય્યારહ
یَا اَخِیْ اُطْلُبْ لِی السیارۃ
|
| ટેક્ષી અહિંયા નહિ આવે
|
અલ ઉજરતુ લા તઅ્તી હુના
الأجْرَۃُ لاتَاْتِیْ ھنا
|
| બસ સ્ટેન્ડ ઉપર જાઓ
|
રૂહ મહત્તતલ ઓટોબસ
رُحْ مَحَطَّۃ الاوتوبس
|
| મારો સામાન વઝની છે
|
ઈન્દી અગરાજ તકીલહ
عِنْدِیْ اَغْرَاض ثَقِیْلَہ
|
| મઝદૂર કરી લો
|
શુફ આમિલ
شُفْ عَامِلْ
|
| આભાર
|
શુકરન યા શૈખ
شُکْرًا یا شیخ
|
| ટેક્ષીઓ
|
સય્યારાત
سَیَّارات
|
| બસો
|
હાફિલાત
حَافِلات
|
