Chapter : હજ્જ અને ઉમરહ "ફલાહી ના હમરાહ
(Page : .)
ગણત્રી ના શબ્દો
| એક 
 | وَاحِدٌ 
 | વાહિદ 
 | 
| બે 
 | اِثْنَیْنِ 
 | ઈત્નય્ન 
 | 
| ત્રણ 
 | ثَلاثَۃٌ 
 | તલાસહ 
 | 
| ચાર 
 | اَرْبَعَۃٌ 
 | અરબઅ્ 
 | 
| પાંચ 
 | خَمْسَۃ 
 | ખમ્સહ 
 | 
| છ 
 | سِتَّۃٌ 
 | સિત્તહ 
 | 
| સાત 
 | سَبْعَۃٌ 
 | સબઅહ 
 | 
| આઠ 
 | ثَمَانِیَۃٌ 
 | તમાનિયહ 
 | 
| નવ 
 | تِسْعَۃٌ 
 | તિસ્અહ 
 | 
| દસ 
 | عَشَرَۃٌ 
 | અશરહ 
 | 
| અગિયાર 
 | اِحْدٰی  عَشَرَ 
 | એહદા અશ 
 | 
| બાર 
 | اِثْنٰی  عَشَرَ 
 | ઈસ્ના અશ 
 | 
| તેર 
 | ثَلاثَۃَ عَشَرَ 
 | તલાતા અશ 
 | 
| ચૌદ 
 | اَرْبَعَۃَ عَشَرَ 
 | અર્બઅત અશ 
 | 
| પંદર 
 | خَمْسَۃَ عَشَرَ 
 | ખમસ્ત અશ 
 | 
| સોળ 
 | سِتَّۃَ عَشَرَ 
 | સિત્તહ  અશ 
 | 
| સત્તર 
 | سَبْعَۃ َعَشَرَ 
 | સબ્અત  અશ 
 | 
| અઢાર 
 | ثَمَانَیَۃَ عَشَرَ 
 | તમાન્તા  અશ 
 | 
| ઓગણીસ 
 | تِسْعَۃَ عَشَرَ 
 | તિસ્અત  અશ 
 | 
| વીસ 
 | عِشْرِیْن 
 | ઈશ્રીન 
 | 
| એકવીસ 
 | وحْدَ وَ  عِشْرِیْنَ 
 | વહદો ઈશરીન 
 | 
| બાવીસ 
 | اِثْنٰین وَ  عِشْرِیْنَ 
 | ઈત્નૈન ઈશરીન 
 | 
| તેવીસ 
 | ثَلاثَۃَ وَ  عِشْرِیْنَ 
 | તલાતા ઈશરીન 
 | 
| ચોવીસ 
 | اَرْبَعََ  عِشْرِیْن 
 | અર્બઅ્ ઈશરીન 
 | 
| પચ્ચીસ 
 | خَمْسَۃَ وَ  عِشْرِیْنَ 
 | ખમ્સો ઈશરીન 
 | 
| છવ્વીસ 
 | سِتَّۃَ وَ  عِشْرِیْنَ 
 | સિત્તો ઈશરીન 
 | 
| સત્તાવીસ 
 | سَبْعَۃ َوَ  عِشْرِیْن 
 | સબ્ઓ ઈશરીન 
 | 
| અઠઠાવીસ 
 | ثَمَانَ وَ  عِشْرِیْن 
 | તમાનો ઈશરીન 
 | 
| ઓગણ ત્રીસ 
 | تِسْعَ َوَ  عِشْرِیْنَ 
 | તિસ્ઓ ઈશરીન 
 | 
| ત્રીસ 
 | ثِلاثِیْن 
 | તલાતીન 
 | 
| ચાલિસ 
 | اَرْبَعِیْنْ 
 | અર્બઈન 
 | 
| પચાસ 
 | خَمْسِیْن 
 | ખમ્સીન 
 | 
| સાઈઠ 
 | سِتِّیْن 
 | સિત્તીન 
 | 
| સિત્તેર 
 | سَبْعِیْنَ 
 | સબ્અીન 
 | 
| એંસી 
 | ثَمَانِیْن 
 | તમાનીન 
 | 
| નેવું 
 | تِسْعِیْن 
 | તિસ્ઈન 
 | 
| સો 
 | مِأۃ 
 | મિઅહ 
 | 
| હઝાર 
 | الَفْ 
 | અલ્ફ 
 | 
| બે હઝાર 
 | اَلْفَیْن 
 | અલ્ફૈન 
 | 
| ત્રણ હઝાર 
 | ثلاثۃ آلاف 
 | તલાસા આલાફ 
 | 
| દસ હઝાર 
 | عشرۃ آلاف 
 | અશરહ અલ્ફ 
 | 
Log in or Register to save this content for later.
