મદીનહ મુનવ્વરહની તે મુબારક જગાઓ, જેની ઝિયારત કરવી જોઈએ

Chapter : બહેનોની હજ્જ

(Page : 203)

મદીનહ મુનવ્વરહની તે મુબારક જગાઓ,

જેની ઝિયારત કરવી જોઈએ

                મુહતરમ હજીયાણીઓ આ બધી જગાઓની ઝિયારત તમોને તમારો મહરમ કરવાશે જ અને દરેક જગાએ જે તે જગાની તારીખ અને કિસ્સો પણ બયાન કરશે માટે આ જગાઓને યાદ રાખવામાં મહેનત કરવાના બદલે તમો હજ્જ અને ઉમરહના અહકામ અને તેની રીત તેમજ ઝિયારતે મદીનહ મુનવ્વરહ બરાબર જાણી લ્યો અને યાદ કરી લો આતો આપની જાણ ખાતર જ લખવામાં આવી રહયું છે. વિગત માટે અહકરની ”હજ્જ અને ઉમરહ : ‘ફલાહી’ના હમરાહ” નામક કિતાબમાં જુઓ.

દ      મસ્જિદે કુબા    દ      મસ્જિદે જુમ્અહ

દ      મસ્જિદે કિબ્લતૈન       દ      મસ્જિદે ગમામહ

દ      મસ્જિદે ફત્‌હ   દ      મસ્જિદે ઈજાબહ

દ      જબલે ઉહદ

Log in or Register to save this content for later.