Chapter : બહેનોની હજ્જ
(Page : 165 to 166)
મકકહ મુકર્રમહની
કાબિલે ઝિયારત મુબારક જગાઓ
મુહતરમા હજીયાણીઓ આ બધી જગાઓની ઝિયારત તમોને તમારો મહરમ કરવાશે જ અને દરેક જગાએ જે તે જગાની તારીખ અને કિસ્સો પણ બયાન કરશે માટે આ જગાઓને યાદ રાખવામાં મહેનત કરવાના બદલે તમો હજ્જ અને ઉમરહના અહકામ અને તેની રીત બરાબર જાણી લ્યો અને યાદ કરી લો આતો આપની જાણ ખાતર જ લખવામાં આવી રહયું છે. વિગત માટે અહકરની ”હજ્જ અને ઉમરહ : ‘ફલાહી’ના હમરાહ” નામક કિતાબમાં જુઓ.
દ મવલદુન્નબી,
દ મસ્જિદુર્રાયહ,
દ મસ્જિદે જિન ,
દ જબલુન્નૂર ,
દ જબલે સૌર,
દ મસ્જિદે આઈશા,
દ જબલે અબૂ કુબૈસ,
દ મહોલ્લા બની હાશિમ,
દ હઝરત ખદીજતુલ કુબરા (રદિ.)નું મકાન.
Log in or Register to save this content for later.