દેવાદારના કહેવાથી લેણદારને ઝકાત આપવી

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઈલ

(Page : 106)

જો દેવાદારને ઝકાતની રકમ આપવા જતાં તેણે તે રકમ હાથમાં લીધા વગર એમ કહયું કે, મારા ઉપર ફલાણા માણસનું કર્ઝ છે, તમે તેને આપી દો તો જો તે દેવાદાર વ્યકિત ઝકાતની હકદાર હોય તો ઝકાત અદા થઇ જશે અને કર્ઝ આપનાર બીજી વ્યક્તિએ પોતાના દેવાદારના નાયબ તરીકે ઝકાતની રકમ ઉપર કબજો કરી તેની પાસેથી પોતાનું દેવું વસૂલ કરેલું ગણાશે.   (મુસ્તફાદ ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૪૭)

Log in or Register to save this content for later.