Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ
(Page : 58)
નીચેની માંગણીઓને મૂળ મૂડીમાંથી બાદબાકી કરવામાં આવે :
(૧) માલિકના શિરે કર્ઝની રકમ (ભલેને કર્ઝ રૂપિયા હોય યા સામાન હોય યા ખુલઅનો અવેજ યા ઝકાતની તે રકમ જેની ઇસ્લામી હુકૂમત તરફથી સ્પષ્ટ અથવા સંકેત રૂપે હોય)
(ર) ખરીદેલ વસ્તુની કિંમત જે ઝિમ્મેદારીમાં વાજિબ હોય.
(૩) કોઇના નષ્ટ કરેલ સામાનનો દંડ.
(૪) કોઇને જખમી કરવાનો ઝમાન (જમાનતની રકમ.) (કિતાબુલ મસાઇલ : ર/૧૪૬)
Log in or Register to save this content for later.