ફિકસ ડિપોઝિટ રકમ પર ઝકાત

Chapter : ઝકાતના લેટેસ્ટ મસાઇલ

(Page : 48)

અમુક લોકો પોતાની રકમ બેંકોમાં કેટલાંય વરસો માટે ફિકસ ડિપોઝિટ કરાવે છે, તો કેમકે આ દૈને કવીના દરમાં છે જેનું બા’દમાં નિયત સમય પર મળવું યકીની છે, એટલા માટે તે મૂળ જમા થયેલ રકમ પર દરેક વરસની ઝકાત ફર્ઝ થશે, પરંતુ જે રકમ વધીને મળશે તે બિલકુલ હરામ છે તો તેના પર ઝકાત ફર્ઝ નહિ (બલકે વધેલી રકમને વ્યાજને ખર્ચ કરવાની જગાઓમાં જ ખર્ચ કરવી જરૂરી છે.) (કિતાબુલ મસાઇલ : ર/૧૩૯, ફતાવા હક્કાનિય્યહ : ૩/પ૦પ)

નોટ : બેંકના ફિકસ ખાતામાં રકમ મૂકવી નાજાઇઝ અને હરામ છે અને તે રકમ શકય તેટલી જલદી ફિકસમાંથી ઉપાડી લેવી જરૂરી છે. (ઝુબ્દતુલ ફતાવા : ૪/૧૬પ)

Log in or Register to save this content for later.