એ’તિકાફનો રુકન

Chapter : મસાઈલે એ'તિકાફ

(Page : 22)

એતિકાફમાં ફકત એક રુકન છે અને તે કોઇ પણ મસ્જિદમાં ખાસ તરીકાથી રોકાવું અને પોતાની જાતને મબ્હૂસ કરવું છે.    (બહરુર્રાઇક : ર/ર૯૯, શામી : ૩/૩૮ર)

Log in or Register to save this content for later.