Chapter : મસાઈલે એ'તિકાફ
(Page : 15)
એતિકાફનો શાબ્દિક અર્થ થોભવું અને રોકાવું છે અને દીની ઝબાનમાં કોઇ એવી મસ્જિદમાં જ્યાં એતિકાફમાં બેસતી વખતે પાંચ વખતની ફર્ઝ નમાઝ પાબંદીથી બા–જમાઅત થતી હોય, તેમાં એતિકાફની નિય્યતથી થોભવાને એતિકાફ કહેવાય છે. (મરાકિયુલ ફલાહ : ૩૮૧, શામી : ૩/૩૮૧)
Log in or Register to save this content for later.