પરણિત સ્ત્રીનો વ્યભિચાર અને તેની સજા.

Chapter : નિકાહને લગતા વિવિધ મસાઈલ

(Page : 310)

સવાલ (૪૮પ–૯પ) – એક સાત બાળકોવાળી સ્ત્રી જે અત્યારે પણ હામેલા છે, પોતાના પતિના હોવા છતાં બીજા પુરૂષ સાથે વ્યભિચાર કરાવી પોતાના પતિ પાસે માફી માંગે છે,પતિએ માફ કર્યુ નહિં તો ઉકત સ્ત્રીને પતિ અથવા શરીઅત મુજબ કેટલી સજા આપી શકાય ?

જવાબ (૪૮પ–૯પ):–શરઈ હદ સજા,શિક્ષા આપવા માટે ઈસ્લામી હુકૂમત હોવી શર્ત છે,સબ્ર કરે,અલ્લાહપાકને હવાલે કરી આપે. માફ કરવું બેહતર છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(હિદાયા,ર/પ૦૬,શામીઃ૬/૬)

Log in or Register to save this content for later.