Chapter : મહેરનું વર્ણન
(Page : 305)
સવાલ(૪૭૪–૮૪):–મહેરની રકમ કયારે અદા કરવાની હોય છે ?
જવાબ(૪૭૪–૮૪):–મહેર રોકડી નકકી થઈ હોય તો નિકાહ વખતે જ આપી દેવી જોઈએ, બેહતર પણ એજ છે, અને ઉધાર હોય તો જયારે શકિત ધરાવે મહેર તેણીનું દેવું છે, વહેલી તકે ચુકવી દેવું જોઈએ. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(શામીઃ ૪/ ર૯૧.)
Log in or Register to save this content for later.