Chapter : નિકાહ તુટશે નહિં.
(Page : 299)
સવાલ(૪પ૯–૬૯):–એક મુસલમાનભાઈની ઓરતે પરાહિત માણસ સાથે ઝિના કરાવ્યો,તો તેણી ધણીના નિકાહમાં રહેશે કે પછી નિકાહ તૂટી જશે ?
જવાબ(૪પ૯–૬૯):–ઝિના કરાવવાથી તેણી નિકાહમાંથી નીકળી જતી નથી,કોઈ પણ જાતના વાંધા સિવાય ધણી રાખી શકે છે, ફરી નિકાહ પઢવાની જરૂરત નથી, તેણીએ સાચી તૌબા કરવી જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (ફતાવા દારૂલઉલૂમ,૭/૪૯૯)
Log in or Register to save this content for later.