પિસ્તાનકો બોસા દેના.

Chapter : નિકાહ તુટશે નહિં.

(Page : 298)

સવાલ(૪પ૮–૬૮):–  મેરા અઝીઝ દોસ્ત કહેતા હૈ કે અપની બીવીકો સોહબત કરતે વકત ઉસકી છાતીકો બોસા કરના શરીઅતકી રૂઅસે જાઈઝ નહી? ઔર કિબ્લાકી તરફ મુંહ કરકે ગુસલ કરના ગુનાહ હૈ યા નહિં?

જવાબ(૪પ૮–૬૮):–પોતાની પત્નિની છાતીનું  ચુંબન જાઈઝ છે, પરંતુ દૂધ પીવું હરામ છે, જેથી ઈહતિયાત બેહતર છે, નગ્નતામાં કિબ્લા તરફ મ્હોં કે પીઠ કરવી, (પેશાબ, પાખાના, ગુસલ સમયે) બેઅદબીના લઈ મકરૂએ તહરીમી છે. ફકત અલ્લાહ વધુ જાણનાર છે.

Log in or Register to save this content for later.