Chapter : નમાઝ
(Page : 249)
સવાલ :– અમારા ત્યાંની દીની બહેનો સવાલ પુછાવી રહી છે કે અમો જુમ્અહના દિવસે જુમ્અહની નમાઝ પઢી શકીએ કે નહિં ?
જવાબ :– ઓરતો ઉપર જુમ્અહની નમાઝ ફર્ઝ નથી. તેઓ ઉપર જુમ્અહના દિવસે પણ ઝોહરની નમાઝ ફર્ઝ છે. માટે તેઓએ અલગ અલગ જુમ્અહની નમાઝ પઢવી અથવા જમાઅત કરી જુમ્અહની નમાઝ પઢવી જાઈઝ અને દુરુસ્ત નથી. (શામી, ભાગ–૧/૩૮૦)
Log in or Register to save this content for later.