પિતરાઈ ભત્રીજાના નિકાહ પિતરાઈ ફોઈ સાથે.

Chapter : જે સ્ત્રીઓ સાથે નિકાહ હલાલ છે.

(Page : 269)

સવાલ(૩૯૩–૩):–મારા સગા કાકાની દીકરી સાથે મારા છોકરાના નિકાહ જાઈઝ છે ?

જવાબ(૩૯૩–૩):–એ થનાર નિકાહમાં કંઈ વાંધો નથી,કારણ કે તમારો છોકરો તમારી પિત્રાણ બહેનનો પિત્રાઈ ભત્રીજો થયો,જેમકે પિત્રાઈ ભાઈ સાથે નિકાહ દુરૂસ્ત છે. હાં,ફોઈના નિકાહ સગા ભત્રીજા સાથે હરામ છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૪/૯૯)

Log in or Register to save this content for later.