ઓરત પોતાની માં સાથે હજ્જમાં જાય.

Chapter : ઓરત અને હજનો સફર

(Page : 262)

સવાલ(૩૭૬–૬):– એક ઓરત પરદેશથી હજ્જ પઢવા નીકળે છે,અને તેના સાથે કોઈ પુરૂષ કે વાલી નથી, તે ભારત આવી તેની માં ને વાલી બનાવી હજ્જ પઢવા જાય છે, તો ચાલે કે નહિં ?

જવાબ(૩૭૬–૬):– સ્ત્રીએ હજ્જ પઢવા જવા માટે ધણી અથવા મહરમ (જેની સાથે નિકાહ કરવા હંમેશના માટે હરામ હોય) નો સંગાત શર્ત છે, ”મા” ની સાથે જઈ શકતી નથી,માં વાલી લેખાશે નહિં,પુરૂષ મહરમ હોવો જરૂરી છે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.

(શામીઃ ૩/૪૬૪ થી ૪૬પ. આલમગીરીઃ૧/ર૧૮)

Log in or Register to save this content for later.