જુની અને નવી રકમ પર ઝકાત.

Chapter : ઝકાત

(Page : 245)

સવાલ(૩૪ર–૪૭):–  ગયા વર્ષના રમઝાન માસમાં મારી પાસે રૂપિયા બસો (ર૦૦) હતા, તેની ઝકાત મે કાઢી હતી,હવે આ વર્ષે મારી પાસે સો (૧૦૦) રૂપિયાનો વધારો થયો છે,અને ત્રણસો રૂપિયા છે,તો આ વર્ષે મારે કેટલા રૂપિયાની ઝકાત કાઢવી જોઈએ ?

જવાબ(૩૪ર–૪૭):–  વર્ષ વિતવાથી જેટલી રકમ હાલ હાથ પર હોય એટલી જુની અને નવી બન્‍ને રકમો મેળવી ઝકાત કાઢવી જરૂરી છે. એટલે ત્રણસો રૂપિયાની ઝકાત કાઢવી જોઈએ. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.

(શામીઃ ૩/ર૩૪.  હિદાયાઃ ૧/૧૯૩. આલમગીરીઃ ૧/૧૭પ)

Log in or Register to save this content for later.