ફળોની ઝકાત.

Chapter : ઝકાત

(Page : 245)

સવાલ(૩૪૦–૪પ):–  ખેતરમાં આંબા,કેળ,પપૈયા ના ઝાડ છે,દરેક ૠતુમાં જે ફળ આવે તેની ઝકાત કેવી રીતે કાઢવી ?

જવાબ(૩૪૦–૪પ):–  ફળોનો દસમો ભાગ અથવા તેની કિંમત આપવામાં આવે. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.    (આલમગીરીઃ ૧/૧૮૬)

Log in or Register to save this content for later.