Chapter : ઝકાત
(Page : 227)
સવાલ(ર૯૮–૩):– મારા પાસે હાલમાં રોકડ રકમ નથી, ચાલુ સાલે મકાનો રાખ્યાં છે,અને તે ભાડે આપેલાં છે,અને મારી ગ્રોસરીની દુકાન છે, જેમાં માલ ભરેલો છે,તો મારે ઝકાતની રકમ કેવી રીતે કાઢવી ?
જવાબ(ર૯૮–૩):– જે કાંઈ આપના પાસે ઘરેણાં હોય,અને જેટલાં રૂપિયા નો વેપારનો માલ હોય, કર્ઝ બાદ કરી તેની ઝકાત આપવી ફર્ઝ છે,મકાનો ઉપર ઝકાત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.
(આલમગીરીઃ ૧/૧૭ર)
Log in or Register to save this content for later.