ટેરેલીન,ટેરીકોટન,પહેરી નમાઝ પઢાવનાર.

Chapter : નમાઝના વિવિધ મસાઈલ

(Page : 221)

સવાલ(ર૮૭–૧૬૭):–  ટેરીકોટન,ટેરેલીન,નાયલોન કાપડ પહેરીને નમાઝ પઢાવનાર ઈમામની પાછળ નમાઝ થશે યા નહિં ?

જવાબ(ર૮૭–૧૬૭):–  કોઈ પણ વાંધા વિના દુરૂસ્ત છે,લોટાવવાની જરૂરત નથી. ફકત અલ્લાહ તઆલા વધુ જાણનાર છે.     (મરાકિયુલ ફલાહઃ પેજ–૪૮)

Log in or Register to save this content for later.