ઈદની નમાઝ પછી દુઆ.

Chapter : ઈદના મસાઈલ

(Page : 216)

સવાલ(ર૭પ–૧પપ):–      ઈદની નમાઝ પછી દુઆ પઢવી મસ્નૂન છે કે ખુત્બા પછી ?

જવાબ(ર૭પ–૧પપ):–  નમાઝ પછી દુઆ માંગવી મુસ્તહબ છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.                           (આલમગીરીઃ ૧/૭૭)

Log in or Register to save this content for later.