[ર૭] બીડી પીવાથી અને અપશબ્દ બોલવાથી વુઝૂ

Chapter : તહારત

(Page : 65)

સવાલ :– સિગારેટ, બીડી પીવાથી અથવા અપશબ્દ બોલવાથી અથવા જૂઠું બોલવાથી વુઝૂમાં શું ફરક પડે છે ?

જવાબ :– મજકૂર વાતોથી વુઝૂ તૂટતું નથી, પરંતુ બીડી, સિગારેટ પીધા પછી મોઢું સાફ કરી નમાઝ, તિલાવત કરવી જોઈએ અને મસ્જિદમાં દાખલ થવું જોઈએ. અપશબ્દ અથવા જૂઠું બોલવા પછી વુઝૂ કરવું મુસ્તહબ છે. (શામી ભાગ–૧/૬૧)

Log in or Register to save this content for later.