નમાઝમાં ઈમામનું વુઝૂ તુટી જાય તો ?

Chapter : ઈમામ તથા ઈમામતના મસાઈલ

(Page : 158)

સવાલ(૧૪૯–ર૯) નમાઝ પઢાવતાં પઢાવતાં કોઈ કારણસર ઈમામ સા.નું વુઝૂ તુટી જાય તો શી વીધી કરવી ?

જવાબ(૧૪૯–ર૯) બીજા ઈમામને નાયબ બનાવી વુઝૂ કરવા જાય,અને નાયબ નમાઝ પુરી કરાવે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.(હિદાયાઃ ૧/૧ર૮)

Log in or Register to save this content for later.