સ્ત્રીના યોનીમાર્ગમાંથી ચિકણો પદાર્થ નીકળે તો ?

Chapter : પાકી નાપાકીના પરચુરણ મસ્અલા

(Page : 146)

સવાલ(૧ર૦–પર) મેરી બીવીકો ભી પેશાબકી જગાસે હર વકત સફેદ ચીકના પાની જેસા બેહતા રેહતા હે,ઉસ્કે લીયે નમાઝકે વકત કપડે બદલને પડે યા નહી ?

જવાબ(૧ર૦–પર) સ્ત્રીની શર્મગાહથી નીકળતો ચીકણો પ્રવાહી નાપાક છે,(વુઝૂ તુટી જશે,કપડું અને શરીરની તે જગ્યા) ધોવું  જરૂરી છે. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/૩૦પ. હિદાયાઃ ૧/રર)

Log in or Register to save this content for later.