ગુસલ વખતે કિબ્લહ તરફ બેસવું.

Chapter : ગુસ્લ

(Page : 135)

સવાલ(૯૭–ર૯) ગુસલ કરતી વખતે કિબ્લહ તરફ મોઢુ કરવું કેવું છે?

જવાબ(૯૭–ર૯) નગ્ન અવસ્થામાં કિબ્લહ તરફ મોઢુ કરવું કે પુઠ કરવામાં કિબ્લહની બેઅદબી  થાય છે, જેથી પેશાબ,પાખાના કે ગુસલ કરતી વખતે કિબ્લહ તરફ મોઢુ કરવું મકરૂહે તહરીમી છે. ફકત ખુદાપાક વધુ જાણનાર છે. (આલમગીરીઃ૧/૧૪    શામીઃ૧/ર૯૧)

Log in or Register to save this content for later.