Chapter : ગુસ્લ
(Page : 135)
સવાલ(૯૬–ર૮) બાથરૂમમાં નગ્ન હાલતમાં ગુસલ કરવા બેઠા,અને ગુસલના સાથે વુઝૂ પણ કરી લીધું,તે પછી કપડાં પહેરી બહાર આવી ગયા તો એ વુઝૂથી નમાઝ પઢી શકાય કે કેમ ?
જવાબ(૯૬–ર૮) પઢી શકાય,નમાઝમાં ઉણપ આવશે નહિં,નવેસરથી વુઝૂ કરવાની જરૂરત નથી,નગ્નતામાં કરેલું વુઝૂ પણ ગુસલ માફક દુરૂસ્ત છે. ફકત અલ્લાહ પાક વધુ જાણનાર છે. (શામીઃ ૧/ર૯૧)
Log in or Register to save this content for later.