દાઢમાં ચાંદી પુરાવનારનું ગુસલ.

Chapter : ગુસ્લ

(Page : 135)

સવાલ(૯પ–ર૭) કોઈ પણ માણસની દાઢ પોલી હોય તો તેમાં ચાદી પુરાવી શકાય કે નહિં ? અથવા પોલી દાઢ ઉપર પલાસ્ટિકનું કવર ચઢાવી શકાય ? એનાથી જનાબતનાં ગુસલમાં કોઈ વાંધો આવશે?

જવાબ(૯પ–ર૭) જાઈઝ છે, ગુસલમાં વાંધો આવશે નહિં જો આસાનીથી ઉપર નીકળી શકતુ હોય તો કાઢીને પણ પહોંચાડે, નહિં તો કાંઈ નહિં.ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે. (શામીઃ૧/ર૮પ)

Log in or Register to save this content for later.