[ર૪] નગ્ન હાલતમાં કરેલા ગુસલના વુઝૂથી નમાઝ

Chapter : તહારત

(Page : 63)

સવાલ :– ગુસલખાનામાં કપડું પહેર્યા વગર ગુસલ કરવું કેવું છે અને એ ગુસલ કરતી વખતે વુઝૂ કર્યું હોય એ વુઝૂથી નમાઝ પઢી શકાય કે નહિં ?

જવાબ :– ગુસલખાનામાં કપડું પહેર્યા વગર ગુસલ કરવું જાઈઝ છે અને તે ગુસલમાં કરેલા વુઝૂથી નમાઝ પણ પઢી શકાય છે.    (શામી ભા. ૧/ર૭૦)

Log in or Register to save this content for later.