Chapter : અકાઇદ અને ઇલ્મ
(Page : 106)
સવાલ(૩ર–૩ર) અમારા નામનું રબર સ્ટેમ્પ બનાવ્યું છે,જેના ઉપર ૭૮૬ લખેલ છે,તે સ્ટેમ્પ અમો ચ્હાના પડીકા ઉપર મારીએ છીએ,તો એ વિષે શરીઅતનો શું હુકમ છે ?
જવાબ(૩ર–૩ર) બેઅદબી થશે નહીં,૭૮૬ નેા આંકડો બિસ્મિલ્લાહની જગ્યાએ એટલા માટે ધારણ કરવામાં આવ્યો છે કે બે અદબી થાય નહીં,આંકડો તેના હુકમમાં નથી. ફકત અલ્લાહપાક વધુ જાણનાર છે.
Log in or Register to save this content for later.