Chapter : રોઝહ
(Page : 454)
સવાલ :– અગર કોઈ ગેર મુસ્લિમ રોઝહ ઈફતાર કરવા માટે કોઈ સામાન મોકલાવે તો તેનાથી રોઝહ ઈફતાર કરવો જાઈઝ છે કે નહિ ?
જવાબ :– ગેર મુસ્લિમે મોકલેલી હલાલ વસ્તુથી રોઝહ ઈફતાર કરવો જાઈઝ છે.
Log in or Register to save this content for later.