Chapter : તહારત
(Page : 59)
સવાલ :– ગળામાંથી કફ, બલગમ સાફ કરવા માટે ઘણાં લોકો સવારમાં અથવા બીજા કોઈ ટાઈમ પર સ્ટીલ અથવા એલ્યુમિનિયમની પટ્ટીનો ઉપયોગ કરે છે, તો શું મુસલમાન એનો ઉપયોગ કરી શકે છે કે નહિં ?
જવાબ :– જાઈઝ છે, પરંતુ મિસ્વાકથી જબાન સાફ કરવી મુસ્તહબ છે.
Log in or Register to save this content for later.