[૩૬૭] મુઅતકિફ મસ્જિદમાં કયાં બેસી ખાય

Chapter : રોઝહ

(Page : 428)

સવાલ :– એઅ્‌તિકાફની હાલતમાં મસ્જિદમાં બેસીને ખાઈ શકાય છે કે નહિ ? અગર ખાઈ શકાય તો કઈ જગ્યા પર બેસીને ખાવું ?

જવાબ :– મુઅતકિફ મસ્જિદમાં ગમે તે ખાવા માટે યોગ્ય જગ્યાએ બેસીને ખાવું ખાઈ શકે છે. અલબત્ત, મસ્જિદની સફાઈનો પૂરો ખ્યાલ રાખવો ઝરૂરી છે. માટે દસ્તરખાન એ રીતે પાથરીને ખાય કે ખાણાથી મસ્જિદની ચટાઈ ખરાબ ન થાય.                    (શામી – ર)

Log in or Register to save this content for later.