[૩૩૬] પ્રદરની બીમારીમાં રોઝહ

Chapter : રોઝહ

(Page : 401)

સવાલઃ– એક ઓરતને પ્રદરની બીમારી છે. પેશાબમાં સફેદ પ્રવાહી જાય છે, તો આ હાલતમાં રોઝો રાખી શકાય કે નહિ ?

જવાબઃ– મઝકૂર સ્ત્રીરોગમાં ઓરતને વહેતું સફેદ પાણી એ હૈઝ નથી, એક પ્રકારની બીમારીની રતૂબત છે અને આ બીમારીની હાલતમાં રોઝહ રાખી શકાય છે     (શામી : ભા–૧)

Log in or Register to save this content for later.