Chapter : રોઝહ
(Page : 400)
સવાલઃ– રોઝાની હાલતમાં નાકમાં વિકસ બામ લાગાડવી અથવા નાક વડે શ્વાસ અંદર ખેંચી તેની ખૂશ્બુ સૂંઘવી જાઈઝ છે કે નહિ ? અને આમ કરવાથી રોઝો ફાસિદ થશે કે નહિ ? (મવ. અ.હક, મુ. દાહોદ)
જવાબઃ– રોઝહની હાલતમાં નાકમાં વિકસ બામ કે અન્ય કોઈ દવા લગાડવી મના છે, કારણ કે બામ ઓગળીને કે નાકની રતૂબત સાથે મળીને ગળામાં ઉતરવાનો ભય છે, જેનાથી રોઝો તૂટી જાય છે. અલબત્ત, બામની શીશી કે ડબ્બીને નાકથી અલગ રાખી તેની ખૂશ્બૂ સૂંઘવાની ગુંજાઈશ છે. (શામી : ર / ૯૭ /૦ર)
Log in or Register to save this content for later.