[૩ર૮] મઝી નીકળવાથી રોઝહ નહિ તૂટે

Chapter : રોઝહ

(Page : 392)

સવાલ :– જો ગુપ્ત અંગને હાથ લગાડતા હવસ જેવું લાગે પછી હવસ બંધ પડી  જતા મઝી જેવું ચીકણું પાણી નીકળે તો રોઝો તૂટશે કે નહિ?

જવાબ :– જો હાથ લગાડતા મની ન નીકળે અને માત્ર મઝી નીકળે તો રોઝો તૂટશે નહિ, પરંતુ એવી હરકત કરવી જાઈઝ નથી.

Log in or Register to save this content for later.