[ર૮૬] અમેરિકાની રૂયત કેનેડા માટે

Chapter : ઝકાત

(Page : 351)

સવાલ :– (પ) કેનેડાની નઝદીક બીજો કોઈ મુસ્લિમ મુલ્ક નથી, નઝદીકમાં અમેરિકા દેશ આવેલો છે, જેના વિવિધ સ્ટેટોમાં મુસ્લિમોની વસ્તી છે. અમેરિકાના આવા કોઈ સ્ટેટમાંથી આવેલી ચાંદની મોઅતબર ખબરને માન્ય રાખવામાં આવે કે નહિ ?

જવાબ :– (પ) અમેરિકાના જે સ્ટેટમાં ચાંદ દેખાય તે સ્ટેટ જો ઉપર જવાબ –૩ માં જણાવ્યા મુજબ કેનેડાથી ઘણુ દૂર ન હોય તો ત્યાંની ચાંદની મોઅતબર ખબર કેનેડા માટે માન્ય રાખી શકાય છે.

Log in or Register to save this content for later.