Chapter : નમાઝ
(Page : 190)
સવાલ :– હજ પહેલાં કે પછી મક્કહમાં પંદર દિવસથી ઓછું રહેવાનું હોય અને કોઈ નમાઝની જમાઅત છૂટી જવાથી હાજી એકલો નમાઝ પઢે તો પૂરી પઢે કે કસર પઢે ? (મો.ઉસ્માન,વિરમગામ,જિ. અમદાવાદ)
જવાબ :– તે મુસાફિર છે, એટલે કસર નમાઝ પઢે. (શામી–૧)
Log in or Register to save this content for later.