[૧૩૭] મુસાફિર હાજી મિના–અરફાતમાં કસર નમાઝ પઢે

Chapter : નમાઝ

(Page : 189)

સવાલ :– આફાકી હાજીને મક્કહ શરીફ પહોંચી ગયા પછી આઠ– દસ દિવસમાં જ હજ અદા કરવા મિના, અરફાત જવાનું હોય તો તે મિના, અરફાત, મુઝદલિફહમાં નમાઝો કસર પઢે કે પૂરી પઢે ? અને પોતાના તંબુમાં જમાઅત સાથે પઢવાની હોય તો કેવી રીતે પઢે, કસર કે પૂરી ?

જવાબ :– એકલો પઢે અથવા મુસાફિર ઈમામ પાછળ જમાઅત સાથે પઢે તો કસર પઢે.                                          (શામી–૧)

Log in or Register to save this content for later.